આજે રાત્રે 20 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Heavy rain forecast : આજે રાત્રે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદની શક્યતા છે. સાથે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

Paresh Goswami

આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?

આજે રાત્રિ દરમિયાન વડોદરા અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે. આ બંને જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણામાં અમુક સ્થળો પર ભારે વરસાદ તો અમુક સ્થળો પર છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે.

આ પણ વાચો : 28 થી 3 જુલાઇમાં ભારે વરસાદ થવાની પરેશ ગોસ્વામીની આગાહી

Heavy rain forecast : આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદની આગાહી છે. રાત્રી દરમિયાન પણ ઘણા જિલ્લાઓમાં ભારે તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.

આ પણ વાચો : આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

આવતી કાલે ક્યાં કયાં આગાહી?

આવતીકાલે ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ એ જણાવેલ ફોરકાસ્ટ અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

Heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?

આજે રાત્રિ દરમિયાન વડોદરા અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે. આ બંને જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment