27 થી 30 તારીખમાં અંબાલાલ પટેલની ભારેથી અતિભારે વરસાદની આગાહી

Ambalal Patel forecast : રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. ગુજરાતના અમુક જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે. મેઘરાજાના આગમનથી રાજ્યના ખેડૂતો ખુશ થઇ રહ્યા છે. આવામાં આગામી સાયમાં ક્યાં ક્યાં વિસ્તારોમાં અને કેટલા વરસાદની શક્યતા છે. તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

Paresh Goswami

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, મધ્ય એશિયામાંથી ઉત્તર ભારત તરફ ગરમ પવનો ફૂકાઇ રહ્યા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા પડ્યા હતા. ગંગા જમનાનાં તટો અતિ તપી ઉઠ્યા હતા. અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો વાદળો લઈ આવતા પરંતુ વાદળો નબળા હતા. ઉત્તરની ગરમી વાદળોને નબળા પાડી વિખેરી નાખતી હતી. પશ્ચિમ ઘાટમાં ચોમાસાને આગળ ધકેલે તેવી સિસ્ટમ બની ન હતી. દક્ષિણ પશ્ચિમ સમુદ્ર તટસ્થ બન્યો હતો. બંગાળના ઉપસાસાગરનું વહન નબળું પડ્યું હતું. અલનીનોની અસર હતી એટલે આ વખતનું ચોમાસું મંદ ગતિમાં હતુ અને આગળ વધતા વધતા અટકી ગયું હતું.

આ પણ વાચો : 28 થી 3 જુલાઇમાં ભારે વરસાદ થવાની પરેશ ગોસ્વામીની આગાહી

ઉત્તર ભારતમાં હવામાનને ઠંડક મળતા 5 હજાર ફુટ ઉંચાઈએ વાદળોને ઠંડક મળે તેવું વાતાવરણ બનતા થતાં હવે ચોમાસું ઉપરના લેવના પવનને લીધે અરબી સમુદ્ર અને બંગાળની શાખાની સાનુકૂળતાને લીધે આગળ ચાલી રહ્યુ છે. આવું ઘણી વખત બનતું છે. જેના કારણે ચોમાસું બેસી ગયા પછી મંદગતિએ આગળ વધતું હોય છે.

આ પણ વાચો : આજે રાત્રે 20 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની નવી આગાહી

27 થી 30 તારીખમાં અતિભારે વરસાદની આગાહી

Ambalal Patel forecast : અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 27થી 30 તારીખે મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને  મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.

આગામી 3 દિવસમાં ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ અને અમુક ભાગોમાં અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

આ પણ વાચો : આજે 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી? જાણો હવામાન વિભાગની આગાહી

27 થી 30 તારીખમાં સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.

Ambalal Patel forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 27થી 30 તારીખે મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment