heavy rain : રાજ્યમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે. ઘણા ભાગોમાં વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે આવતી કાલે ગુજરાતના 10 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતી કાલે ક્યાં કયાં જિલ્લામાં આગાહી?
આવતીકાલે ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ તથા સૌરાષ્ટ્રના દેવ ભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : 27 થી 30 તારીખમાં અંબાલાલ પટેલની ભારેથી અતિભારે વરસાદની આગાહી
આમતો હવામાન વિભાગે આખા ગુજરાતમાં મોટા ભાગના સ્થળો ઉપર હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આજે 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી? જાણો હવામાન વિભાગની આગાહી
28 તારીખે ક્યાં કયા જિલ્લામાં આગાહી?
heavy rain : 28 તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. બાકીના ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
28 તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.