Heavy rain forecast : ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો છે. ઘણા ભાગોમાં વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતના 10 જિલ્લામાં વરસાદની આગાહી શક્યતા છે.
આજે ક્યાં કયાં જિલ્લામાં આગાહી?
આજે ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને વલસાડ તથા સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર ભારે વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : 27 થી 30 તારીખમાં અંબાલાલ પટેલની ભારેથી અતિભારે વરસાદની આગાહી
આજે હવામાન વિભાગે આખા ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
Heavy rain forecast : અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 27 થી 30 તારીખમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
આ પણ વાચો : આવતીકાલે 10 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી 3 દિવસમાં ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ અને અમુક ભાગોમાં અતિભારે વરસાદની અંબાલાલ પટેલે શક્યતા વ્યકત કરી છે.
27 થી 30 તારીખમાં સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા જણાવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યકત કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 27 થી 30 તારીખમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.