આજે 6 જિલ્લાઓ સાવધાન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી

heavy rain : ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે આજે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Paresh Goswami

આજે ક્યાં કયા જિલ્લામાં આગાહી? – heavy rain

આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : 3, 4 અને 5 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી

સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : બારે મેઘ ખાંગા થશે.. બે-બે સિસ્ટમ સક્રિય! ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

4 તારીખે ક્યાં કયા આગાહી?

heavy rain : ચાર તારીખના રોજ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના અનુપ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. પંચમહાલ, વડોદરા, છોટા ઉદયપુર, સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપ્યું છે. આ વિસ્તારોમાં છુટા છવાયા વિસ્તારો પર ભારે વરસાદની શક્યતા છે. બાકીના વિસ્તારોમાં છૂટાછવા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં કયા જિલ્લામાં આગાહી?

આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment