general rain in Gujarat : ગઈકાલે રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ ના ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
આજે ક્યાં કયાં વિસ્તારોમાં વરસાદની આગાહી?
આજે ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આજે રાત્રે 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને ભરૂચમાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ : આતો હજી ટ્રેલર છે તોફાની મેઘ તાંડવ હજી જુલાઈમાં આવશે!
આવતીકાલે ક્યાં કયા જિલ્લામાં વરસાદની આગાહી?
general rain in Gujarat : આવતીકાલે ત્રણ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.