આજે 10 જિલ્લામાં એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

heavy rain today : આજે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ગઈકાલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આમ તો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પણ કહી શકાય. ઘણા વિસ્તારોમાં તો તમારે વરસાદ પણ પડ્યો છે. ત્યારે આજે પણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

Paresh Goswami

આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ અપાયું છે. દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ માં ભરૂચ, સુરત, નવસારી, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે વલસાડમાં ઓરેન્જ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : 1, 2 અને 3 જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી

heavy rain today : સૌરાષ્ટ્રમાં પાંચ જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ અને રાજકોટનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : આજે રાત્રીના 10 વાગ્યાં સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

આવતીકાલે કયા કયા જિલ્લામાં આગાહી?

આવતીકાલે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ભાગોમાં યેલો એલર્ટ આપ્યો છે. સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં ગાંધીજી સાથે મળવાથી માધ્યમ વરસાદ પણ પડી શકે છે.

heavy rain today

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ અપાયું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment