LPG cylinder booking : જો તમે ઓનલાઈન LPG ગેસ સિલિન્ડરની બુકિંગ કરો છો અને નિશ્ચિત કેશબેક મેળવવા માંગો છો, તો આ ન્યૂઝ તમારા ખાસ કામના છે. તમે ગેસ સિલિન્ડરની બુકિંગ પર માર્કેટમાં ઉપલબ્ધ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કેશબેક મેળવી શકો છો. હાલ આ આર્ટિકલમાં અમે તમને LPG સિલિન્ડરની બુકિંગ પર 10 ટકા કેશબેક જાણકારી આપશું.
LPG સિલિન્ડર પર 10% કેશબેક કેમ મેળવવુ?
ડિજિટલ પેમેન્ટની સુવિધા આપનાર એરટેલ થેન્ક્સ એપ દ્વારા ગ્રાહકો LPG સિલિન્ડરના બુકિંગ પર 10 ટકા સુધીનું કેશબેક મેળવી શકો છો, પરંતુ 10 ટકા કેશબેક મેળવવા માટે ગ્રાહકોને ગેસ બુકિંગનું પેમેન્ટ એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ મારફત થી કરવું પડશે.
આ પણ વાચો : આજેે સોનું થયુ ભારે સસ્તુ, જાણો 10 ગ્રામ સોનાના ભાવ
ગ્રેસ બુકિંગ પર થશે 80 રૂપિયાની બચત
LPG cylinder booking : હાલ દિલ્હીમાં 14.2 કિલોગ્રામના LPG ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા ચાલે છે. પરંતુ એરટેર થેંક્સ એપ દ્વારા બુકિંગ અને એરટેર એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર તમને 10 ટકા એમ 80 રૂપિયા કેશબેક મળશે. આ પ્રકારે અસરકારક રૂપથી 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડર તમને 803 રૂપિયાને બદલે 723 રૂપિયામાં પડશે.
આ પણ વાચો : 1 એપ્રીલથી 300 રૂપિયા સસ્તું LPG સિલિન્ડર, હવે એક વર્ષ ફક્ત 700 રૂપિયામાં મળશે સિલિન્ડર
10% કેશબેક કઈ રીતે લેવું?
1 : સૌથી પહેલા Airtel Thanks App ઓપન કરવાનું રહેશે.
2 : ત્યારબાદ હોમ પેજ પર નીચે દેખાઈ રહેલા PAY આઈકોન પર ક્લિક કરવાનું રહેશે.
3 : હવે Recharge & Pay Bills સેક્શનમાં Book Cylinder પર ક્લિક કરવાનું રહેશે.
4 : ત્યારબાદ Select Operator પર ક્લિક કરો.
5 : હવે Select IDની પસંદગી કરો. કન્ઝ્યૂમર નંબર કે મોબાઈલ નંબર કે યૂનિક કસ્ટમર આઈટી નાખવાનું રહેશે
6 : ત્યારબાદ Proceed બટન પર ક્લિક કરો.
7 : હવે તમારી બુકિંગ એમાઉન્ટ સિસ્ટમ દ્વારા બતાવવામાં આવશે.
8 : ત્યારબાદ Pay Now બટન પર ક્લિક કરો.
હવે Airtel Axis Bank Credit Card દ્વારા પેમેન્ટ કરો, જેથી 10 ટકા કેશબેક મળશે. આ કેશબેક તમારા એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડના એમાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવશે.
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ડિજિટલ પેમેન્ટની સુવિધા આપનાર એરટેલ થેન્ક્સ એપ દ્વારા ગ્રાહકો LPG સિલિન્ડરના બુકિંગ પર 10 ટકા સુધીનું કેશબેક મેળવી શકો છો