rain forecast in Ahmedabad : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અમુક ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ અમુક ભાગોમાં સામાન્યથી મધ્ય વરસાદની શક્યતા રહેલી છે. ત્યારે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યુ કે, આ ઉપરાંત જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં 8 થી 12 જુલાઈના ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. અમુક વિસ્તારમાં પુર આવનાઈ પણ શક્યતા છે.
આ પણ વચો : 28 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ, પરેશ ગોસ્વામીએ કરી નવી આગાહી
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે, અરબ સાગરમાંથી આવતું વહન ઘણી વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ લાવતું હોય છે. મધ્ય દક્ષિણના ભાગોમાં વરસાદ લાવી શકતું ન હોય. બંગાળના ઉપસાગરનુ વહન ઘણી વખત સક્રિય નથી હોતું. બંગાળના ઉપસાગરની પૂર્વ શાખાનો વરસાદ પૂર્વિય ભાગ ઉપરાંત ઉતર ભારતમાં કે દેશના મધ્યભાગ સુધી પહોંચી શકતુ નથી. આવી સ્થિતિના લીધે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સિમિત વિસ્તારોમાં પડતો હોય છે. જેના કારણે ઉપસાગર નું વાહન ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ લાવવા અસમર્થ રહે છે અને વેસ્ટન ડિસ્ટર્બન્સ હોય તો કચ્છમાં વરસાદ પડતો હોય છે.
આ પણ વચો : 28, 29 અને 30 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદમાં ભારે વરસાદ ક્યારે પડશે?
rain forecast in Ahmedabad : આ સાથે અંબાલાલ પટેલે અમદાવાદના વરસાદ અંગે કહ્યું કે, અમદવાાદ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ જુદી છે. શહેર પર કાળા ડિંબાગ વાદળો છવાઈ છે. તેમ છતા વરસાદ પડતો નથી. કાળા ડીબાંગ વાદળો ઘણી વખત છેતરામણા હોય છે. વિછડી વાદળો વરસાદ વરસાવી જતા હોય છે. જ્યા સુધી ઉતરની વિજળી ન થાય ત્યા સુધી વરસાદ વરસી શકતો નથી. વરસાદનો પડવાનો માર્ગ વિજળી બતાવે છે. ત્યારે 30 જુનથી 1 જુલાઈ વચ્ચે અમદાવાદમા ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
30 જુનથી 1 જુલાઈ વચ્ચે અમદાવાદમા ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે.