rain forecast in Gujarat : રાજ્ય પર સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યકત કરી છે. સાયક્લોનિક સરક્યુલેશન અને લો પ્રેશરને કારણે જુલાઈમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 5 થી 12 જુલાઈમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેથી સારો વરસાદ અષાઢી બી રથયાત્રાના દિવસે સાંજે આવશે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. નોંધનીય છે કે 12 થી 14 જુલાઈના રોજ પશ્ચિમ ઘાટ તરફથી આવતા પવન ગુજરાતમાં વરસાદ લાવી શકે છે.
આ પણ વાચો : આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
રાજ્ય પર બે બે સિસ્ટમ સક્રિય
rain forecast in Gujarat : રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી મેઘરાજા 5 દિવસ સુધી ભુક્કા બોલાવી શકે છે. આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાચો : સાંજના 6 વાગ્યાં સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આજે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યકત કરી છે. સાયક્લોનિક સરક્યુલેશન અને લો પ્રેશરને કારણે જુલાઈમાં ભારે વરસાદની શક્યતા છે.