આજે રાત્રે 18 જિલ્લાઓ સાવધાન, હવામાન વિભાગની અત્યંત ભારે વરસાદની આગાહી

rain forecast : રાજ્યમાં હવે વરસાદ ના વિસ્તારોમાં ઘટાડો થવા લાગ્યો છે. થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે. આજે પણ દિવસ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે આજે રાત્રે 18 જિલ્લામાં વરસાદની આગાહી છે.

Paresh Goswami

આજે રાત્રે ક્યાં કયા વિસ્તારોમાં આગાહી?

આજે રાત્રે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. 4 જિલ્લામાં પણ આપવામાં આવ્યું છે. જેમાં સુરત, નર્મદા, તાપી અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ બધા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : પુનર્વસુ નક્ષત્ર પરથી અંબાલાલ પટેલની આગાહી, કઈ તારીખમાં અને ક્યાં વિસ્તારોમાં પડશે વરસાદ?

rain forecast : કચ્છ, મોરબી, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ડાંગમાં યલોએ લોટ આપવામાં આવ્યો છે. આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે રાત્રે 21 જિલ્લા સાવધાન, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

આવતી કાલે ક્યાં કયાં વિસ્તારોમાં આગાહી?

આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો જોર વધુ જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં સાથે ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદની શક્યતા છે.

rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment