weather forecast : ગુજરાતમાં વરસાદીમાં હોય જામ્યો છે. ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 10 કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે આવતીકાલે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?
weather forecast : આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : 28 થી 3 જુલાઇમાં ભારે વરસાદ થવાની પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન વિભાગે જણાવેલ નવા ફોકાસ્ટ અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધુ અસર જોવા મળી શકે છે.
આ પણ વાચો : આજે રાત્રે 20 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની નવી આગાહી
27 તારીખે ક્યાં ક્યાં આગાહી?
weather forecast : 27 તારીખના રોજ ગુજરાતના 7 જિલ્લામાં યલ્લૌ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. જેમાં અમરેલી, ભાવનગર, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને વલસાડનો સમાવેશ થાય છે. અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.